Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મહેશ ભટૃ દ્વારા રણવીરના વખાણ કરવા પર આલિયા બોલી મને શરમ આવે છે

આલિયા ભટ્ટએ પોતાના પિતા મહેશ ભટ્ટ દ્વારા રણવીર કપુરને શાનદાર છોકરો બતાવતા પૂછવામા આવેલ સવાલ પર કહ્યુ પ્રમાણીકપણે બતાવુ તો મને શરમ આવે છે. આલિયાએ કહ્યુ હું મારા પિતાને ખૂબ જ પ્રેમ કરૂ છુ તે જે કાંઇપણ કહે છે તે મારા માટે બધુ જ છે મહેશએ કહ્યુ હતુ બેશક રણવિર-આલિયા પ્રેમમાં છે.

(12:26 am IST)