Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

સિંધી વિધી મુજબ પણ પરણ્યાં રણવીર-દીપિકા વરરાજાએ કર્યો 'મેરી પેન્ટ ભી સેક્સી' પર ડાન્સ

દીપિકા-રણવીર આજે ઇટાલીના લેક કોમમાં સિંધિ વિધિ મુજબ પરણ્યાં છે. ઈટાલીના Villa del Balbianello લાલ ગુલાબથી સજાવવામાં આવ્યો છે. પહેલાં દિવસે લગ્નની થીમ વ્હાઈટ હતી. બીજા દિવસે લગ્નની થીમ રેડ છે. બીજા દિવસે પણ દીપિકા-રણવીરને છત્રીથી છુપાવવામાં આવ્યા હતા. રણવીરે 'મેરી પેન્ટ ભી સેક્સી..', 'ચુનરી ચુનરી..', 'અમ્મા દેખ તેરા..', 'વન ટુ કા ફોર..' પર ડાન્સ કર્યો હતો.

(8:04 pm IST)