Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

દીપિકાએ મહેંદીવાળી પાસે સાઇન કરાવ્યો કોન્ટ્રેક્ટ, :ફરી નહીં લાગાવી શકે તે ડિઝાઇન

મુંબઈ ;ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે ઇટાલીમાં લગ્ન માટેની મહેંદી મુંબઇના નાલાસોપારામાં રહેતા દીપ્તિ બેન મારુ પાસે મુકાવી છે. આ માટે તેમની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યો હતો કે દીપ્તિને કહેવામાં આવ્યું હતું કે,દીપિકાને જે ડિઝાઇન લગાવવામાં આવે તે અંગે કોઇ સાથે કોઇ જ પ્રકારની વાત થશે નહીં. દીપિકાને જે મહેંદી લગાવવામાં આવશે તે ડિઝાઇન ફરી ક્યારયે તે કોઇને નહીં મુકે.

(9:40 pm IST)