Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અંબાણી પરિવારને ત્યાં શ્રીગણેશના દર્શન કરવા ઉમટ્યું બોલિવૂડ

મુંબઈ :નિતા અંબાણી અને મુકેશ અંબાણીનાં ઘર એન્ટિલામાં શ્રી ગણેશનું આગમન થયું. ત્યારે બાપ્પાનાં દર્શન કરવા માટે બોલિવૂડ સેલિબ્રિટીઝ ઉમટી હતી. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અમિતાભ બચ્ચન, શ્વેતા નંદા જેવા મોટા ભાગનાં સેલિબ્રિટીઝ પહોચ્યા તો મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ પણ પહોચ્યા હતાં.

(10:39 pm IST)
  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST

  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST