Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

તમિલરોકર્સે ઓનલાઇન લીક કરી ઋત્વિકની ફિલ્મ 'સુપર-30'

મુંબઈ: 12 જુલાઈના રિલીઝ થયેલ ઋત્વિકની ફિલ્મ સુપર -30 બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. પણ ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ ફિલ્મને ઓનલાઇન લીક કરી દેવામાં આવી છે. મીડિયામાં મળેલ અનુસાર સુપર 30ને વેબસાઈટ તમિલરોકર્સે ઓનલાઇન લીક કરી છે. ફિલ્મના રિલીઝના બે દિવસ પછી ઓનલાઇન લીક કરી દેવામાં આવી છે.

(5:22 pm IST)