Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોકડાઉનમાં પનવેલનું ફાર્મહાઉસ છોડીને મુંબઇ આવી ગયો સલમાન ખાન

મુંબઈ , તા. ૧૨: લોકડાઉનમ જાહેર થતાં જ જે વ્યક્તિ જ્યાં હતી ત્યાં જ રહી ગઈ. સલમાન ખાન સાથે પણ આવું જ થયું. દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું ત્યારે સલમાન ખાન પનવેલ ખાતે પોતાના ફાર્મહાઉસ પર હતો. લગભગ બે મહિનાથી સલમાન ત્યાં જ છે. જોકે,હાલમાં જ એવા અહેવાલો વહેતા થયા હતા કે સલમાન ફાર્મહાઉસ છોડીને મુંબઈ આવી ગયો છે જેથી તે માતા-પિતા સાથે સમય વિતાવી શકે. પરંતુ હકીકત કંઈક અલગ છે.

(2:54 pm IST)