Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

છાણાં થાયતી તાપસી અને ભૂમિ

તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકર હાલમાં ગામડાની લાઇફનો અનુભવ કરી રહી છે. તેઓ હાલમાં ઉતર પ્રદેશના બાગપતમાં તેમની 'સાંડ કી આંખ'નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા શાર્પશૂટર્સ ચંદ્રો તોમર અને તેની ભાભી પ્રકાશી તોમરની લાઇફ પરથી બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને અનુરાગ કશ્યપ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડયુસ કરવામાં આવશે. આ ફિલ્મ દરમ્યાન તાપસી અને ભૂમિ છાણાં થાયતી જોવા મળે રહી છે. આ ફોટો ટ્વિટર પર શેર કરતાં તાપસીએ ટ્વીટ કર્યુ હતું કે ' કોઇ સરસ ખુશ્બૂ આવી રહી છે. લાગે છે કે કંઇ સારૃં ખાવાનું બની રહ્યું છે.'

(3:43 pm IST)
  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST

  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST