Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

જોઇ લો મરાઠી મૂલગી ફાતિમા સના શેખને

મુંબઇ : ફાતિમા સના શેખ તેની આવનારી ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી'મા મરાઠી મુલગીના રોલમાં જોવા મળવાની છે. ડિરેકટર અભિષેક શર્માની આ ફિલ્મમાં ફાતિમાની સાથે દિલજિત દોસંજ અને મનોજ બાજપાઇ જોવા મશે. ફિલ્મની ટોરી ૯૦ના દાયકા પર પ્રકાશ પાડશે. પોતાના મરાઠી લુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફાતિમાએ કેપ્શન આપી હતી કે 'સૂરજ પે મંગલ ભારી'નો આ છે ફસ્ટ લુક. સૌને હેપી-લેલેન્ટાઇન્સ ડે.

(3:22 pm IST)