Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

'ટોટલ ધમાલ'નો હિસ્સો ન બનવા પર બોલ્યો આશિષ ચૌધરી

મુંબઈ: ધમાલ ફ્રેંચાઈજીની પહેલી બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેતા આશિષ ચૌધરીએ કહ્યું કે ટોટલ ધમાલ નામની ત્રીજી ફિલ્મમાં કામ કરવા પાછળ તે ખુબ દુઃખી છે અને વાતને અપનાવવી પણ મુશ્કેલ છે. આશિષે ટ્વિટ કરીને કહ્યું કે હું તમને ખુબ યાદ કરું છું. વાતને અપનાવવી ખુબ મુશ્કેલ છે કે હું ટોટલ ધમાલ ફિલ્મમાં કામ કરી શક્યો છતાં હું ફિલ્મના પરવીરનો એક સભ્ય છું.મારી પ્રાર્થના છે કે ફિલ્મ તમામ રેકોર્ડ બ્રેક કરે.

(5:09 pm IST)