Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશીનું અરર.... વધાર્યું આટલું વજન : જોઈને ચાહકો થઈ જશે દંગ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સ્ટારર ફિલ્મ 'ડબલ એક્સએલ'ની પહેલી ઝલક રિલીઝ થઈ ગઈ છે. વીડિયોમાં હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા ખૂબ વજનદાર મહિલાઓના રોલમાં જોવા મળી રહી છે. રસપ્રદ વાત છે કે ફિલ્મ માટે બંને અભિનેત્રીઓએ ખરેખર વજન વધાર્યું છે. સોનાક્ષી અને હુમાએ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે જેમાં ફેટ શેમિંગના મુદ્દા પર સીધો ફટકો પડ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

(6:02 pm IST)