Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

‘પુષ્પાઃ ધ રાઇઝ’એ રિલીઝ અગાઉં જ ૨૫૦ કરોડની ડીલ કરી લીધી

મુંબઇ,તા. ૧૪: ‘પુષ્પાઃ ધ રાઇઝ’એ રિલીઝ અગાઉં જ ૨૫૦ કરોડની ડીલ કરી લીધી છે. એમાં થિયેટ્રિકલ અને નોન-થિયેટ્રિકલ ડીલ સામેલ છે. આ ફ્લ્મિમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના, પ્રકાશ રાજ અને ફ્હાદ ફસીલ લીડ રોલમાં છે. ફ્લ્મિને સુકુમારે ડિરેક્ટ કરી છે. આ ફ્લ્મિને હિન્દી, તેલુગુ, તામિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. પ્રોડ્યુસર વાય. રવિશંકર અને નવીન યેરનેની ફ્લ્મિને મળતા રિસ્પોન્સને લઈને પણ ખુશ છે. આ ફ્લ્મિના પાર્ટ-ટૂનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ કરવામાં આવશે. પ્રોડ્યુસર મુજબ લોકોને આ ફ્લ્મિમાં અનેક સરપ્રાઇઝિસ મળવાની છે.

 

(10:04 am IST)