Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

હું મારી જીંદગીને આનંદથી માણી રહી છુઃ જીંદગી ખૂબસુરત અને કિંમતીઃ અભિનેત્રી મલાઇકા અરોરા

અભિનેત્રી મલાઇકા અરોરાએ અભિનેતા અર્જુનકપુર સાથે લગ્નના સમાચાર વિશે કહ્યું કે  '' હું મારા અંગત જીવન વિશે વાત કરવામાં જરા પણ મહસુસ નથી કરતી મારી જીંદગી જેવી પણ રહી છે એ બારામાં બધા જાણે છે. એમણે કહ્યુ, મને આ વાત કરવાની જરૂરત નથી.

(11:28 pm IST)