Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ફિલ્મના પ્રમોશન માટે સારા-સુશાંત પહોંચ્યા રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડેલ'

મુંબઈ: બૉલીવુડ અભિનેતા  સુશાંત સિંહ રાજપુર અને સારા અલી કહાની આગામી ફિલ્મ 'કેદારનાથ'નું ટ્રેલર  તાજેતરમાં રિલીઝ થયું છે. હવે બન્ને સ્ટાર ફિલ્મના પ્રોમોશન માટે અનેક જગયા પર જઈ રહ્યા છે ટીવી પર આવતા રિયાલિટી શો ઇન્ડિયન આઇડેલના સેટ પર સ્ટાર ફિલ્મના પ્રોમોશન માટે આવ્યા હતા.   સેટ પર આવેલ સારા અલી ખાન પર દરેક લોકોની નજર અતિ ગઈ હતી. સારાએ બ્લેક કલરની ચોલી  પહેરી હતી  અને સુશાંતે બ્લેક કલરની શેરવાની શૂટ પહેર્યો હતો.

(2:36 pm IST)