Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

જયારે સમીક્ષક મારી ફિલ્મોની પ્રશંસા કરે છે તો ડરી જાઉં છુ : સલમાન ખાન

અભિનેતા સલમાનખાને કહ્યું છે કે જયારે સમીક્ષક એમની ફિલ્મોની પ્રશંસા કરે છે તો તે ડરી જાય છે. અને વિચારે છે કે ખ્યાલ નથી ફિલ્મ ચાલશે કે નહી. સલમાનએ કહયું આવું એટલા માટે કે સમીક્ષકોની સોચ દર્શકોથી કયારેય મેળ ખાતી નથી. સલમાનએ કહ્યું કે તે સફળતાના પૈમાના બોકસ ઓફીસ કલેકશનને માને છે રેટીંગને નહી.

(1:20 am IST)