Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ફિલ્મ 'ગલી બોય'ફેમ વિજય વર્માને મળ્યો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ

મુંબઈ: ફિલ્મ 'ગલી બોય' અભિનેતા વિજય વર્માને મીરા નાયરની એ સુટેબલ બોયમાં કામ કરવા માટે તૈયર છે અને આ સાથે તેને પહેલો ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ મળ્યો છે  મીરા નાયરની આ સિરીઝ વિક્રમ શેઠની વિવાદિત ઉપન્યાસ નું રૂપાંતરણ હશે અને તેનું નામ પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફિલ્મમાં વિજય , રશીદના પાત્રમાં ભજવશેje બ્રહ્મપુર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને સાથો સાથ અરબી ભાષાનો શિક્ષક પણ છે. 'એક સુટેબલ બોય'ની કહાની આઝાદી પછીના સમયમાં ચાર પરિવારોની આજુબાજુ ફરતી જોવા મળે છે. વિજયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હું મીરા નાયરની આ યોજનાનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું તેના કામનો મોટો ચાહક છું અને તેના પર કામ કરવાની રાહ જોતો નથી. "

(5:19 pm IST)