Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

પંજાબી ફિલ્મમાં કામ કરવાને લઈને ઉત્સાહિત પંકજ ત્રિપાઠી

મુંબઈ: બૉલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી પંજાબી ફિલ્મમાં કરવા જઈ રહ્યા છે. પંકજ ત્રિપાઠી તમિલ ફિલ્મ' કાલા' પછી હવે પંજાબી ફિલ્મમાં ડેબ્યુ કરશે.વિજય કુમાર અરોડા નિર્દેશિત ફિલ્મ 'હરજીતા' થી તે પંજાબી ફિલ્મમાં ડેબ્યુ કરશે.આ ફિલ્મ હોકી કહેઅલડી હરજીત સિંહના જીવન પર આધારિત છે. જેને 2016માં પુરુષના હોકી જુનિયર વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કપ્તાની કરી હતી.પંકજ ત્રિપાઠી પંજાબી અભિનેતા તથા ગાયક એમ્મી વિર્કના કીચની ભૂમિકામાં નજરે પડશે.

(4:39 pm IST)