Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

નેહા ઘૂપિયાના પાંચ બોય ફ્રેન્‍ડ બનાવવા છોકરીની પોતાની મરજી વાળા નિવેદન પર ભડકયા યુઝર્સ

           બોલીવુડ એકટ્રેસ નેહા ધુપિયાના ટીવી શો એમટીવી રોડીઝ દર્શકોનો પસંદગીનો શો છે આના પર એમટીવી રોડીજ રેવોલુશન સીઝન નેહા ધુપિયા એક વખત ફરીથી જજના રૂપમા નજર આવવાની છે. આ વચ્‍ચે આ શોના ઓડીશનનો એક વીડિયો સોશ્‍યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

            આ વીડિયોમા઼ નેહા શોમાં આવેલ કન્‍ટેસ્‍ટ જેણે પ્‍યારમા પછડાટ ખાધી છે એની વાતોને થોડો એવો જવાબ આપ્‍યો કે લોકો એને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ. આટલું જ નહિ સોશ્‍યલ મીડિયા યુજર્સ એમને સતત ટ્રોલ કરતા અજીબો-ગરીબ સલાહ પણ આપી રહ્યા છે.

(11:20 pm IST)