Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

મેરે ડેડ કી દુલ્હનના સેટ ઉપર અકસ્માતઃ શ્વેતા તીવારીના હાથ દાઝયા

મુંબઇઃ અભિનેત્રી શ્વેતા તિવારીના ટીવી સીરીયલ મેરે ડેડ કી દુલ્હનના સેટ ઉપર અકસ્માતે હાથ સળગી ઉઠયા હતા. સીનના શુટ વખતે ર્સ્કાફ અને સાળી સળગાવાની હતી પણ તેના હાથ સળગી ગયા હતા. જેની માહિતી સાથી અભિનેતા ફહમાન ખાને આપી હતી. ર્સ્કાફ અને સાડી સળગ્યા બાદ આગ બાજુના પડદામાં લાગી જતા શ્વેતા તે આગ ઓલવવા જતા હાથમાં દાઝી ગઇ હતી.

(3:25 pm IST)