Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

બહલના હટયા પછી ઋતિકની ''સુપર-૩૦'' માં ડાયરેકટરનું નામ નહી

ઋતિક રોશન અભિનિત ફિલ્મ સુપર-૩૦ માં યૌન શોષણના આરોપો પછી નિર્દેશક વિકાલ બહલના હટયા પછી એમનું નામ ક્રેડિટમાં ન દેખાડવામાં આવ્યું જો કે આ આરોપોમાંથી નિર્ર્દોષ હોવા પછી મેકર્સ દ્વારા આ ફિલ્મમાં એમનું નામ સામેલ કરવાની ખબર છે.  ફિલ્મનું પોસ્ટ પ્રોડકશન જોઇ રહેલ અનુરાગ કશ્યપ ક્રેડિટ નહી લે.

(12:38 am IST)