Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

પોતાના જીવન પર આધારિત કોમેડી સિરીઝમાં નજરે પડશે હોલીવુડ સ્ટાર ડ્વેન જોન્સન

મુંબઈ: રેસલરથી અભિનેતા ડ્વેન 'રોક' જહોન્સન તેના જીવનથી પ્રેરિત સિંગલ કેમેરા કોમેડી સિરીઝ 'યંગ રોક' માં દેખાશે. 'ઇટીઓનલાઈન ડોટ કોમ' અનુસાર, જોકે શોમાં જોન્સનનાં 'શરૂઆતનાં વર્ષો' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, પરંતુ તે દરેક એપિસોડમાં દેખાશે.શનિવારે વિન્ટર ટેલિવિઝન ક્રિટિક્સ એસોસિએશનની પ્રેસ ટૂરમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. એનબીસીએ 'યંગ રોક' ના 11 એપિસોડ્સનો ઓર્ડર આપ્યો છે.'યંગ રોક' ની રિલીઝ ડેટની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી.

(4:10 pm IST)
  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST

  • સેરેના જીતી ઓકલેન્ડ કલાસીકની ફાઇનલ મેચ : પ્રાઈઝ મની ઓસ્ટ્રેલિયાની આગમાં અસરગ્રસ્તો માટે દાન કરી access_time 3:36 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST