Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કિંગ ખાન સાથે બોલીવુડની બ્યુટીઓ

 રવિવારે રાત્રે અંધેરીના યશરાજ સ્ટુડિયોમાં એક એવોર્ડસ-શોમાં બોલીવુડની એકટ્રેસો શ્રીદેવી, આલિયા ભટ્ટ, નીતિ મોહન, જુહી ચાવલા અને ભૂમિ પેડણેકર સાથે શાહરૂખ ખાન.

(3:34 pm IST)