Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સાઉથની ફિલ્મ કવચમના ટીઝર લોન્ચ ઇવેન્ટમાં કાજલ અગ્રવાલને કો-સ્ટારે અચાનક કરી કિસ

કાઝલ પણ ચોકી ગઇ. જો કે તેણીએ રિએક્ટ કરવાનું ટાળ્યું હતું

નવી દિલ્હી : સાઉથ ફિલ્મી એક્ટ્રેસ કાઝલ  અગ્રવાલને હાલમાં ફિલ્મ કવચમ (Kavacham)નું ટીઝર લોન્ચ પર તેમનાં કો સ્ટાર છોટાનાં નાયડૂએ તેમને  કિસ કરી લીધી હતી. હૈદરાબાદમાં ફિલ્મ કવચમનાં ટીઝર લોન્ચ પ્રસંગે કાઝલ મૂવી સાથે જોડાયેલા લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે તેમણે કો સ્ટાર છોટાના નાયડૂનું નામ લીધું. એક્ટર સ્ટેઝ પર કાઝલને ગળે મળ્યા અને તેમની ગર્દન પર કીસ કરી લીધી હતી.

કો-એક્ટરની હરક જોઇને એક સેકન્ડ માટે કાઝલ પણ ચોકી ગઇ. જો કે તેમણે આ મુદ્દાની નજાકતને જોતા રિએક્ટ કરવાનું ટાળ્યું હતું. ટીઝર લોન્ચ દરમિયાન આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. ત્યાર બાદ છોટા કે નાયડૂએ પોતાની હરકત અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કેમ તેણે અભિનેત્રીને કીસ કરી હતી. તેણે જણાવ્યું કે, તે અગાઉ કે કાઝલે મેરહીન પીરઝાદાની કીસ કરી હતી. થામને મને કહ્યું હતું કે હું આમ કરી શકું નહી. હું કેમ ન કરી શકું ? આ કારણે જ મે તેને કિસ કરી હતી.

(10:51 pm IST)