Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ત્રણ દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ :અમિતાભના નામે નોંધાયો રેકોર્ડ

મુંબઈ ;અમિતાભ બચ્ચન અને આમિર સ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના રિવ્યુ ભલે સારા ના આવ્યા હોય. પરંતું આમ છતા ફિલ્મે 3 દિવસમાં 100 કરોડનો આંક પાર કરી લીધો છે

  બીગ બીએ આમ તો પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન અને હિટ ફિલ્મો આપી છે. પરંતું ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બાદ બચ્ચનના નામે અનોખો રેકોર્ડ નોંધાયો છે. બીગ બીની આ પ્રથમ ફિલ્મ છે જેણે 100 કરોડની ઉપર કમાણી કરી હોય.

(4:08 pm IST)