Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કપિલ શર્માને મળી હોલીવુડમાં કામ કરવાની ઓફર

મુંબઈ: કોમેડી કિંગ થી બૉલીવુડ અભિનેતા અબનેલઃ કપિલ શર્મા ફરી એકવાર ટીવી ક્ષેત્ર ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારીમાં છે સાથે કપિલ શર્માના ફેન્સ માટે વધુ એક ખુશખબર છે કે કપિલ શર્માને હોલીવુડમાં કામ કરવાની ઓફર મળી છે. વાતની માહિતી કપિલે ટ્વિટર દ્વારા આપી છે.

(4:03 pm IST)