Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

માતા શ્રીદેવીના જન્મદિવસ પર જાહ્નવીએ શેર કરી ખાસ તસવીર

મુંબઈ :આજે સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીનો જન્મદિવસ છે. ત્યારે તેની દીકરી જાહ્નવી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જન્મદિવસને ખાસ બનાવવા એક નાનપણની ફેમીલી તસ્વીર શેર કરી છે

   આ તસ્વીરમાં જાહ્નવી પપ્પા બોની અને માતા શ્રીદેવીની સાથે જોવા મળી રહી છે. જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલય શ્રીદેવીની યાદમાં 13-14 ઓગષ્ટ શ્રીદેવીની 6 ફિલ્મોનું સ્ક્રીનિંગ કરશે.

(8:53 pm IST)