Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

પીઠ અને પેટ પર નિશાન પડી ગયા હતા, આવુ દર્દ મેં કયારે અનુભવ્યુ નથીઃ મેટ માલા ડ્રેસ પર કિમની પ્રતિક્રિયા

        રિયાલીટી ટીવી સ્ટાર કિમ કરદશીયા એ એક ઇન્ટરવ્યુમાં બતાવ્યું છે કે  એમણે ર૦૧૯ મેટ માલામા જે ડ્રેસ પહેર્યો હતો એના કારણે એની પીઠ અને પેટ નીશાન પડી ગયા હતા.

         કિમએ કહ્યું એમને તે ડ્રેસ પહેરવા માટે શ્વાસ લેવાની ટ્રેનીંગ લેવી પડી હતી. એમણે કહ્યું મે આવુ દર્દ મારી જીંદગીમાં કયારેય અનુભવ્યુ ન હતુ. ૪ કલાક સુધી વોશરૂમ પણ ન જઇ શકી.

(10:48 pm IST)