Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

સપના ચૌધરી અને કપ્તાન લાડીની જોડીનું નવું સોન્ગ 'રંગ બ્રાઉનની' રિલીઝ

મુંબઈ: હરિયાણવી ડાન્સર સપના ચૌધરી અને પંજાબી ગાયક કપ્તાબ લાડીની દમદાર જોડીનું નવું સોન્ગ ;રંગ બ્રાઉની રિલીઝ થયું છે. ગીતને રિલીઝ થતા ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. ગીતને યુટ્યુબ પર માત્ર ચાર દિવસમાં અંદાજે 1.2 મિનિયનથી વધુ લોકોએ જોયું છે.

(5:48 pm IST)