Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

‘અંગૂરી ભાભી’ એ દેશી લુક છોડીને અપનાવ્યો મોર્ડન અંદાજ, બિકિનીમાં શેર કર્યો ફોટો

મુંબઈ :ટીવી સીરિયલ 'ભાભીજી ઘર પર હે' ની અંગૂરી ભાભીએ પોતાનો દેશી લુક છોડીને મોર્ડન લુક અપનાવી લીધો છે. 'ભાભીજી ઘર પર હે' ની અંગૂરી ભાભી હવે એકદમ મોર્ડન થઈ ગઈ છે. શુભાંગીનો આ મોર્ડન અંદાજ થાઈલેન્ડમાં જોવા મળ્યો જ્યાં તે રજાઓ માણી રહી છે. ત્યાંથી શુભાંગીએ પોતાના ફેન્સ માટે બિકિનીમાં એક ફોટો શેર કર્યો છે જે વાયરલ થઈ ગયો છે.

(1:15 pm IST)
  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST