Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

બોલીવુડ ડાયરી

સુપરસ્ટાર શત્રુધ્નસિંહાને તેની પત્ની પૂનમ સિંહા સાથે દાદર ખાતે આવેલ વેકિસન સેન્ટરમાં જતા જોવા મળ્યા, ગૌહર ખાન કાતિલ અદા સાથે નજરે પડે, મલાઇકા અરોરા સાડીમાં સુપર ડાન્સરના સેટ પર ફોટા કલીક કરાવ્યો, ચાહક ખન્ના માસ્ક ઉતારીને ફૂટની લારી પાસે કેમેરા કેદ થઇ, મલાઇકા અરોરા મોનિંગ વોક પર કેમેરામાં ઝડપાયા.

(10:20 am IST)