Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

ફિલ્મ 'આનંદ'ને પુરા થયા 48 વર્ષ: આ ડાયલોગ હતો ફેમસ

મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર રાજેશ ખન્નાની ફિલ્મ આનંદને બતાવતા આજે 12 વર્ષ પૂરા થયા છે. રૂષિકેશ મુખર્જીના નિર્દેશનમાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ આનંદ, 12 માર્ચ 1971 ના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને 48 વર્ષ થયા છે. અમિતાભ બચ્ચને પણ આ ફિલ્મ સાથે જોડાયેલી તેમની યાદોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે કહ્યું છે કે કેવી રીતે આ ફિલ્મના કારણે તે એક રાતમાં સુપરસ્ટાર બન્યો.

(5:15 pm IST)