Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

બિગ બોસ-12: પતિ શોએબને જોઈને ધૂસકે ધૂસકે રડી દીપિકા

મુંબઈ: બિગ બોસ 12માં ફેમિલી વીક શરૂ થઇ ગયો છે તમામ સ્પર્ધકોના કોઈના કોઈ પરિવારના સભ્યો જોવા મળે છે ટીવી અભિનેત્રી દીપિકા કક્ક્ડ ઇબ્રાહિમને મળવા માટે તેનો પતિ ષૉબેબ ઇબ્રાહિમ બિગ બોસના ઘરમાં આવે છે આ સીનમાં દીપિકા પતિ શોએબને જોઈને ધૂસકે ધૂસકે રડી પડે છે. આ વિડિઓ કલર્સે ટ્વિટર પર શેયર કર્યો છે. વિડીઓમાં જોવા મળે છે કે દીપિકા ઘરમાં પતિ શોએબની આતુરતાથી રાહ જોવે છે અને જયારે પતિ શોએબ તેને મળવા ઘરમાં આવે છે ત્યારે દીપિકા પતિ શોએબના ગળે મળીને ધૂસકે ધૂસકે રડવા લાગે છે.

 

 

(5:59 pm IST)