Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

કિયારા આડવાનીને મળ્યો 'કલંક'માં લીડ રોલ

મુંબઈ: અભિનેત્રી કિયારા આડવાનીને અભિષેક વર્મનની એતિહાસિક ફિલ્મ કલંકમાં લીડ રોલ મળ્યો છે આ વાતનો ખુલાસો કિયારાએ એક સ્ટોરના લોન્ચિંગ ઇવેન્ટમાં કર્યો.

આ વિશે કિયારાએ કહ્યું કે મને કલંકમાં એક વિશેસ રોલ મળ્યો છે હું આ વાતને લઈને ખુબ ખુશ છું મને પહેલી વખત એતિહાસિક ફિલ્મમાં કામ કરવાની તક મળી છે મેં આ ફિલ્મની શૂટિંગ શરૂકરી દીધી છે. આ સિવાય મારો બે ફિલ્મો કબીર સિંહ અને ગુડ ન્યુઝ આગામી વર્ષે રિલીઝ થવાની છે જેની શૂટિંગ પણ શરૂ થઇ ગઈ છે.

(5:58 pm IST)