Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

શીબાને મળ્યો 'યોગીની ઓફ ધ યર'એવૉર્ડ

મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ મુંબઈના અસીમ કેન્સર ટ્રસ્ટ દ્વારા આયોજિત યોગીની એવૉર્ડ સમારોહમાં બોલીવુડના અભિનેત્રી શીબાને યોગીની ઓફ ધ યરનો એહોવાર્ડ એનાયત કરવામાં આવ્યો  હતો. આ સમારોહમાં બોલીવુડના કલાકરોમાં વિન્દુ દારા સિંહ, રાકેશ બેદી, સુનિલ પાલ, ગુલશન પાંડે, યશપાલ શર્મા સહિતના કલાકરો હાજર રહ્યં હતા. 

(5:54 pm IST)