Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

#MeToo દશકો પહેલા શરૂ થઈ જવું જોઇતુ હતુ.:ઇમરાન હાશ્મી

 

મુંબઈ :મિટૂ અંતર્ગત ઘણી જાણતી હસ્તીઓ ઝપેટમાં આવી ગઈ છે. ત્યારે મિટૂને લઈ ઈમરાન હાશ્મીનું નિવેદન સામે આવ્યુ છે. ઈમરાને ટ્વિટ કરી મહત્વપૂર્ણ નિવેદન આપતા લખ્યુ છે કે, મહિલાઓની સુરક્ષાને લઈ ઘણા નિયમો પહેલાથી છે. પરંતુ બોલીવુડમાં તેમની સુરક્ષાને લઈ કોઈ ગાઈડલાઈન્સ નથી. તેણે વધુમાં કહ્યું કે, #MeToo તો દશકો પહેલા શરૂ થઈ જવું જોઇતુ હતુ.

(11:19 pm IST)