Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ફિલ્મના પ્રમોશન વખતે કાજોલ ડ્રેસને કારણે થઇ અનકમ્ફર્ટેબલ

'હેલિકોપ્ટર ઇલા' ના પ્રમોશન માટે કાજોલ ગઇકાલે જુહુની સન એન સેન્ડ હોટેલમાં પહોંચી હતી, જયાં તેના ડ્રેસને કારણે તે અનકમ્ફર્ટેબલ થઇ હતી અને ડ્રેસને સરખો કરતી જોવા મળી હતી.

(11:51 am IST)