Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

યોર્કમાં ઋષિ અને નીતુ કપૂરથી મળ્યા ઉમેશ શુકલા

મુંબઈ: નિર્દેશક ઉમેશ શુકલા, લેખક અભિજાત જોશી અને સૌમ્ય જોશી સાથે તે દિગ્ગ્જ અભિનેતા રુસી કપૂર અને નીતુ કપૂરને ન્યુયોર્ક માં મળ્યા હતા જેનો ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ઋષિ કપૂર ઉમેશ શુક્લ। અભિતાજ અને સૌમ્ય  સાથે ફિલ્મ 102 નોટ આઉટમાં કામ કર્યું છે. અને તેથી આ ફોટો ના કેપશનમાં 102 નોટ આઉટ ટીમ સાથે મળીને આનંદ થયો એવું લખવામાં આવ્યું હતું। ન્યુયોર્કમાં રુરૂષિ કપૂર કેન્સરની સારવાર કરાવી રહ્યા છે અને આ સારવાર દરમિયાન તેમની પત્ની નીતુ કપૂર તેમની સાથે છે ઋષિ કપૂરને અનેક સ્ટાર્સ ન્યુરોકમાં મળવા ગયા છે. જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે.

(5:43 pm IST)