Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુશાંતસિંઘ રાજપૂતની ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ

એ આર રહેમાને અવાજ આપ્યો: ગીતમાં સુશાંત સ્ટેજ પર પર્ફોર્મ કરતા જોવાયો

મુંબઈ ; અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયું છે. જેને એ આર રહેમાને અવાજ આપ્યો છે. આ ગીતમાં સુશાંત સ્ટેજ પર પર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું પ્રથમ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ફિલ્મનો ટાઇટલ ટ્રેક છે

(1:28 pm IST)