Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સાઉથના બે સુપરસ્ટારની ફિલ્મ 'રામ રાવણ રાજયમ'ની રિલીઝ ડેટ જાહેર

મુંબઈ: બાહુબલી ફિલ્મ બનાવનાર નિર્દેશક એસ એસ રાજામૌલીએ પોતાની આગામી ફિલ્મ રામ રાવણ રાજયમની રિલીઝ તારીખ જાહેર કરી છે. ફીમમાં સાઉથ ફિલ્મના બે સુપરસ્ટાર સાથે જોવા મળવાના છે રામ ચરણ તેજા અને જુનિયર એંટીઆર સાથે નજરે પડશે. ફિલ્મ 2020માં રિલીઝ થવાની છે.

(4:58 pm IST)