Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પોતાની બાયોપિકનાં પ્રમોશનલ વીડિયોમાં નજરે પડશે સંજય દત્ત

મુંબઈ:રાજકુમાર હીરાણીના નિર્દેશનમાં બને રહેલ સંજય દત્તની બાયોપિકમાં રણબીર કપૂર સંજય દત્તનું પાત્ર ભજવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના પ્રમોશનલ વીડિયોમાં સંજય દત્ત નજરે પડશે. બોલીવુડનો માંચો મેન સંજય દત્ત પોતાની બાયોપિક ફિલ્મના પ્રમોશનલ વીડિયોમાં જોવા મળશે.વીડિયોમાં રણબીર કપૂર સંજય દત્તને તેમની જીવનને લગતા પ્રશ્ન પૂછસે. વિડીયો ફેબ્રુઆરીમાં મુંબઈમાં શૂટ થશે.ફિલ્મ 29 જૂનના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(5:41 pm IST)