Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મિત્ર માટે કરેલી ફિલ્મનો ખેદ નથી અનુભવતા બમન ઇરાની

મુંબઇઃ પરિવર્તન જગતનો નિયમ છે આ નિયમ દરેક વ્યકિતના જીવનને પણ લાગૂ પડે છે. જાહેરખબરમાં અભિનય કરીને રૃપેરી પર્દે પ્રવેશનાર અભિનેતા બમન ઇરાનીએ મુન્નાભાઇ શ્રેણીની ફિલ્મો અને થ્રી ઇડિયટસમાં અભિનય કરીને જાણીતા બનેલા છે. તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ મેડ ઇન ચાઇના બોકસ ઓફીસ પર ફલોપ ગઇ છે.

છેલ્લા ૧૮ વર્ષથી  ફિલ્મો પસંદ કરવાની મારી પદ્ધતિમા કોઇ ફેરફાર થયો નથી મારે સારી ફિલ્મો કરવી હોય કે સંદેશ આપતી ભૂમિકા ભજવવી હોછા છતા એવી ફિલ્મો પસંદ કરવી પડે છે જેમા કશું હોતુ઼ નથી.  ફિલ્મમેકર કહે છે કે તે માંત્ર મનોરંજન માટે ફિલ્મ બનાવવાના છે તેા તે પણ હુ સ્વીકારી લઉ છુ. હવે બમનની '૮૩' આવશે જેમાં ૧૯૮૩ મા ભારતે જીતેલા વર્લ્ડકપની કથા છે. આ ફિલ્મમા તેઓ ક્રિકેટ કોમેન્ટર બન્યા છે.

(12:33 pm IST)