Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

નવાજુદ્દીન પાસેથી ઘણું શીખવા મળે છે: આથિયા શેટ્ટી

મુંબઈ: ફિલ્મ અભિનેત્રી અથિયા શેટ્ટીનું કહેવું છે કે તેને 'મોતીચુર ચકનાચૂર'માં પોતાના સહ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીના અભિનયને જોઈને ઘણું શીખવા મળ્યું છે. અને તેમની અભિનય ક્ષમતા ઘણી સારી છે. અથિયા અને નવાજુદ્દીન સિદ્દીકીની આ પહેલી સાથે ફિલ્મ છે.
અથિયાએ વધુમાં કહ્યું કે હું પહેલી વખત નવાજુદ્દીન જેવા બહુમુખી અભિનેતા સાથે કામ કરવા જઈ રહી છું. શૂટિંગ દરમિયાન નવાજ સર સહિત ફિલ્મના તમામ કલાકરોએ ઘણું શીખવા મળે છે. ફિલ્મની શૂટિંગ ભોપાલમાં થઇ રહી છે.

 

(1:03 pm IST)