Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ફિલ્મ 'બધાઈ હો'ની ટીમ 50 પ્રેગ્નેન્ટ મહિલાઓને આપશે ખાસ ભેટ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના અને દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રાની આગામી ફિલ્મ બધાઈ હો ટૂંક સમયમાં રિલીઝ થવાની છે અને ફિલ્મની ટીમ દ્વારા 50 પ્રેગ્નેન્ટ મહિલાઓના બેબી શૉવરનું પ્લાનિંગ કરવાના  છે. વાતની જાહેરાત આયુષ્માને ટ્વિટ દ્વારા આપી અને લખ્યું કે જો તમને 5 મહિના અથવા તેના કરતા વધારે મહિલાની પ્રેગેનઝિ હોય તો તમે આમારી સાથે શેયર કરી શકો છો. ફિલ્મમાં નીના ગુપ્તા આયુષ્માન ખુરાનાની માતાનો રોલ કરી રહી છે લાંબા સમય પછી ફિલ્મોમાં કમબેક કર્યું છે.

 

(6:12 pm IST)