Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સલમાન ખાને ભાણિયા આહિલને કેનવાસ પર શીખવાડ્યું ચિત્રકામ

મુંબઈ ;ફિલ્મ અભિનેતા સલમાન ખાન પોતાની બહેન અર્પિતાના દીકરા સાથે ખાસ બોન્ડિંગ રાખે છે. સમય મળતાં જ તે પોતાના ભાણિયા આહિલને મળવા જરુર જાય છે. આ વખતે તે જ્યારે આહિલને મળવા ગયો ત્યારે તેણે પોતાના ભાણિયાને કેન્વાસ પર પેઈન્ટિંગ કરતાં શીખવ્યું હતું. અર્પિતા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મામા અને ભાણિયાનો વીડિયો શૅર કર્યો હતો.

(9:35 pm IST)