Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

Brides Today મેગેજીન માટે પરિણીતી ચોપરા અને અર્જુન કપૂરે કરાવ્યું વેડિંગ ફોટોશુટ

મુંબઈ: બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને અર્જુન કપૂરે તાજેતરમાં બ્રીડેસ ટુડે મેગેજીન માટે વેડિંગ ફોટોશુટ કરાવ્યું છે.મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ કરવામાં આવ્યું છે,જેમને રેડ હોટ કપલ કહેવામાં આવશે. પરિણીતી ચોપરા બ્રાઇડલ શૂટમાં રોયલ બ્રાઈડના અવતારમાં ખુબ સુંદર અને ગ્લેમરસ જોવા મળી છે. બે ડ્રેસમાં પરિણીતી જોવા મળે છે એકમાં તે મરૂન કલરના ડ્રેસમાં અને બીજામાં તેને સિલ્વર કલરની છોડી પહેરી છે.ક્યારે અરુણે પણ બે ડ્રેસમાં જોવા મળે છે એકમાં તેને બ્લુ કલરની શેરવાની તો બીજામાં બ્લેક શેરવાની પહેરી છે.

(5:13 pm IST)