Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

‘સેક્રેડ ગેમ-2’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: નેટફ્લિક્સની સૌથી લોકપ્રિય સિરીઝ અને જેનાં બીજા પાર્ટની સૌ કોઇ આતુરતાથી રાહ જોતા હતાં તે ‘સેક્રેડ ગેમ-2’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. સાથે બીજી સિરીઝ 15 ઓગષ્ટનાં રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. વખતે ગત સિરીઝ કરતાં સિરીઝમાં સૈફ અલી ખાન અને નવાઝુદ્દિન સિદ્દિકી ઉપરાંત કલકી કોચલિન, પંકજ ત્રિપાઠી, રણવીર સુરી પણ મહત્વનાં રોલમાં જોવા મળશે.ત્યારે બીજી સિરીઝ જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે દર્શકોને કેટલી પસંદ આવે છે અને શું તે પહેલી સિરીઝ જેવો જાદુ કાયમ રાખી શકે છે તે જોવું રહેશે.

(5:33 pm IST)