Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જેકલીન ફર્નાડીઝ પહેલીવાર બનાવ્યું ટેટુ: વિડિઓ કર્યો ઇન્સ્ટાગ્રામ પર શેયર

મુંબઈ: બોલિવૂડની હોટ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ અવારનવાર સમાચારોમાં રહે છે. જેક્લીન ફર્નાન્ડિસે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જેકલીન ફર્નાન્ડિઝ તેના મિત્રો સાથે પોતાનો ટેટૂ કરાવી રહી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેક્લીને કેપ્શનમાં પોસ્ટ કર્યું, 'પ્રથમ વખત ટેટૂ. તેનું પહેલું ટેટૂ છે જે જેકલીને તેના પેટ ઉપર બાંધ્યું છે. જેક્લીનના ટેટુ વીડિયો પર સોશ્યલ યુઝર્સ ટિપ્પણી કરી રહ્યા છે.

 

(5:34 pm IST)