Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

હોલીવુડ સ્‍ટાર વિલ સ્‍મિથે મુંબઈમાં રીક્ષા ચલાવી

મુંબઈઃ હોલીવુડ સ્‍ટાર વિલ સ્‍મિથ એક સમિટમાં સામેલ થવા માટે ભારત પહોંચ્‍યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વિલ સ્‍મિથે કરણ જોહરના પ્રોડક્‍શન હાઉસની ફિલ્‍મ સ્‍ટુડન્‍ટ ઓફ ધ યર-૨માં કેમિયો રોલ કર્યો છે. તાજેતરમાં જ વિલ સ્‍મિથે સપનાની નગરી મુંબઇમાં રિક્ષા ચલાવી હતી.

(12:59 pm IST)