Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

આ સૌથી મોટી બ્લોક બસ્ટર હશેઃ પોતાની બાયોપિકને લઇ અનુપમખેરની ટિપ્પણી

     અનુપમખેર એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છેે કે જયારે પણ એમની બાયોપિક બનશે તે સૌથી મોટી બ્લોક બસ્ટર હશે.

     એમણે કહ્યું મને લાગે છે કે એક બાયોપિક પ્રેરણાદાયક હોવી જોઇએ અને મારી જિંદગી ડ્રામા, સફળતા અને વિફળતાથી ભરી રહેલ છે.

     અનુપમખેરએ કહ્યું મને આશા છે કે આ અસફળતા, દુઃખ અને ડિપ્રેશનથી નિપટવા માટે એક ગાઇડ સાબિત થશે, હું જીંદગી ભરપૂર જીવ્યો છુ અને આગળ પણ જીવીશ.

(11:18 pm IST)