Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

એશ્વર્યા રાય બચ્ચને કર્યા આલિયા ભટ્ટના વખાણ: જાણો શું કહ્યું બચ્ચન વહુએ.....

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં આલિયા ભટ્ટના વખાણમાં કરતા કહ્યું કે હું આલિયાની ફેન બની ગઈ છું મને તેની કામ પ્રયતેની નિષ્ઠા અને ફિલ્મોમાં સારું કામ કરી રહી છે. મેં જાતે આલિયાને કહ્યું છે કે તેને જેવો સપોર્ટ કરણથી મળ્યો છે તે તારા માટે ખુબ સારો છે. તને શરૂઆતથી કરાનો સપોર્ટ મળ્યો છે. અને જયારે એવો સપ્રોર્ટ હોય તો દરેક વસ્તુ સારી હોય છે. ભવિષ્ય્માં પણ આલિયાને સારું કામ મળતું રહેવાનું છે.

 

(4:12 pm IST)