Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

હાઉસફુલ ૪માં ભૂત-પ્રેત ભગાડવાવાળા ઓઝાના રોલમા નજર આવશે નવાજુદીન

રીપોર્ટ પ્રમાણે અભિનેતા નવાજુદીન સિદિકી આવનાર ફિલ્મ હાઉસફુલ-૪ માં ભૂત-પ્રેત ભગાડવાવાળા ઓઝાનો રોલ નિભાવતા નજરે પડ્યા અક્ષયકુમારની આ ફિલ્મમાં કૃતિ સેનન, રિતેશ દેશમુખ અને કૃતિ ખરબંદા પણ છે અને પુરી કાસ્ટ એક ગીત માટે સાથે શૂટિંગ કરશે ખબરો પ્રમાણે ફિલ્મમાં ૨ જન્મોની કહાની દેખાડવામાં આવી છે.

(10:57 pm IST)